મોરબી : ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી વ્યવસાયમાં ત્રણ ગણો નફો વધારવા અંગે મહત્વપૂર્ણ માહિતી સાથે માર્ગદર્શન આપતો વેબિનાર આજે સાંજે યોજાશે. મોરબી ફોટો-વિડીયો એસોસિએશનના પ્રમુખ મહાદેવભાઇ ઊંટવાડીયાનો આજે તારીખ 7ના રોજ જન્મદિવસ હોવાથી તેમને અનેરી ભેટ આપવા માટે તેમના મિત્ર ભરતભાઈ વાઘેલા દ્વારા ઓનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર આજે તારીખ 7ના રોજ સાંજે 5 થી 6 કલાકે ગૂગલ મીટ એપ્લિકેશન પર યોજાશે. જેમાં 'ટ્રીપલ યોર પ્રોફિટ ઈન યોર બિઝનેસ' વિષય પર ભરતભાઈ વાઘેલા માર્ગદર્શન આપવામાં આવશે. વેબીનારમાં જોડાવવા માટે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://meet.google.com/euf-hbbq-boi - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..