મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે અજીતભાઇ બચુભાઇ બળોધરા (ઉ.વ. 29, ધંધો મજુરી)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની કન્ટ્રી કલબ ડીલક્ષ વ્હીસ્કીની શીલપેક ઇગ્લીશ દારૂની 2 બોટલો (કિં.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટક કરી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..