મોરબી : રવાપરા નિવાસી તરશીભાઈ નાનજીભાઈ રતનપરા (ઉ. વ. 93), તે મગનભાઈ (97239 45739), મનસુખભાઈ (99098 55835) અને સી. ટી. રતનપરા (98259 83606)ના પિતા તેમજ ધર્મેન્દ્રભાઈ, મેહુલભાઈ, દર્શિલભાઈ અને નાઈશભાઈના દાદાનું તા. 06/07/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 08/07/2021ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..