કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય મોરબી : મોરબીમાં દર વર્ષે અષાઢી બીજે યોજાતી મચ્છુ માતાની શોભાયાત્રા આ વર્ષે પણ બંધ રાખવામાં આવેલ છે. મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાની શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે આગામી તા. 12ના રોજ સોમવારે અષાઢી બીજ છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જાહેર ઉત્સવો યોજવા પર પ્રતિબંધ હોવાના કારણે શ્રી મચ્છુ માતાજીની શોભાયાત્રાનો કાર્યક્રમ બંધ રાખેલ છે. જેથી, ભાવિકોએ મચ્છુ માતાજીના સ્થાનકે જઈને દર્શનનો લાભ લઈ નિયમ પાલન કરવા અનુરોધ કરાયો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..