દરેક પ્રોડક્ટમાં પ્રાઈમના વિશ્વાસ સાથે CCHAKRA ડિજિટલ ઇન્કનો ભરોસો ઝીરકોનીયમની તમામ પ્રોડક્ટ વાઈટનેશ ગેરેન્ટી અને લેબ રિપોર્ટ સાથે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના સિરામિક ઉદ્યોગોને પ્રોડક્ટની ક્વોલિટી વધારવાની સાથે કોસ્ટ નીચી લઈ જવાની સુવર્ણ તક મળી રહી છે. કારણકે મોરબીમાં CCHAKRA કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એવા પ્રાઈમ માઇક્રોટેકમાં ઓછા ભાવે ડિજિટલ ઇન્ક અને ઝીરકોનીયમની તમામ પ્રોડક્ટ મળશે. આ તમામ પ્રોડક્ટ ક્વોલિટીમાં પણ સર્વ શ્રેષ્ઠ હશે તો એક વખત પ્રોડક્ટનો વપરાશ કરવા જેવો છે. પ્રાઈમ માઇક્રોટેક કંપની ઝીરકોનના બધા ગ્રેડ બનાવે છે. અહીં સૌથી સસ્તુ ઝીરકોન એ પણ સારી કવોલીટીનુ હોય છે. અહીં 1C ઝીરકોન 42 ટકા તથા ઝીરકોન પટ્ટા 52 ટકા સાથે મળે છે. ઉપરાંત પ્રોડક્ટ લેબ રિપોર્ટ સાથે તેમજ સુપર વાઈટનેસની ગેરંટી સાથે આપવામાં આવે છે. આ સાથે સેનેટરી ઉત્પાદક માટે 1 અને 5 માઈક્રોન પણ ઓછા ભાવમા બનાવે છે. આ કંપની હિંમતનગરની છે. જે હાલ મોરબીમા ધુમ મચાવી રહી છે. સીરામીક ટાઈલ્સ અને સેનેટરીને અનૂરુપ ઝીરકોન ઉત્પાદક આ કંપની બધી જરુરીયાત પૂર્ણ કરવા એક જ છત્ર નીચે સ્લોગન સાથે કાર્યરત છે. તેમના દ્વારા ડીજીટલ સીરામીક ઈન્ક પણ બનાવવામાં આવે છે. કંપનીના ઓથોરાઇઝડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પ્રાઈમ માઇક્રોટેકની મોરબી અને હિંમતનગર માટે નીમણુક થયેલ છે. બહારની મોંઘીદાટ ઈન્ક સામે મેઈડ ઈન ઈન્ડીયા-ચેન્નઈની મેન્યુફેક્ચર CCHAKRA ઇન્ક બધા જ સ્ટાન્ડર્ડમાં ખરી ઉતરી છે. નીચા ભાવ અને પરફેકટ ટોન મેચીંગ તથા ડીજીટલ મશીનના સ્પેરપાર્ટની વિશ્વાસનીય બ્રાન્ડ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે એકદમ નવો, સારો અને સસ્તો પ્રોડક્ટ વિકલ્પ લાવી છે. આ ઉપરાત પ્રાઈમ માઇક્રોટેક હવે મોરબી સીરામીકની મુખ્ય જરુરીયાત ઝીરકોન રીપ્લેસમેન્ટમાં ચાયનાને ટકકર મારે એવી ઝીરકોનયુકત, ઉચી વાઈટશેસની ગેરંટી વાળુ રીપ્લેસમેન્ટ લોંચ કરવા જઈ રહ્યુ છે. જેથી હવે એક જ છત્ર નીચે 1C , પટ્ટા , 1 & 5 માઇક્રોન ઝીરકોન તથા CCHAKRA બ્રાન્ડ ડિજિટલ સિરામિક ઇન્ક અને ઝીરકોનીયમ રિપ્લેસમેન્ટ હવે ખૂબ જ નીચા ભાવમા મળી રહેશે. તો પૈસા વેડફવાથી બચો અને નિચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવો તેમ એક યાદીમાં જણાવાયું છે. હસમુખભાઈ પટેલ (હિંમતનગર) 98259 98177 મેહુલભાઈ (મોરબી માર્કેટિંગ) 94280 11949 નિતેષભાઈ (મોરબી માર્કેટિંગ) 97253 16645