મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. 7 અને 14ના રોજ અમુક સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. આગામી તા. 7ના રોજ બુધવારે સવારે 8થી 6 કલાક દરમિયાન 66 કેવી વાઘપર તથા 66 કેવી ખીરઈ સબ સ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ આગામી તા.14 ના રોજ બુધવારે સવારે 8:30થી 1:30 કલાક સુધી 220 કેવી લાલપરમાંથી નીકળતા 11 કેવી કોરલ, ઈશાન, સિધ્ધિ, મકનસર તથા શ્રિરામ, વેલસા ફિડરોમાં વીજ પૂરવઠો બંધ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર, (પ્રવહન) વિભાગીય કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..