મોરબી : મૂળ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી માકુબેન ભગવાનજીભાઈ આદ્રોજા (ઉંમર વર્ષ 72), તે ભગવાનજીભાઈ (94080 39836)ના પત્ની તેમજ શાંતિલાલભાઈ (97124 89396)ના માતાનું તારીખ 05/07/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..