મોરબી : મોરબી તાલુકાના નવા સાદુરકા ગામમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હોવાનું સામે આવ્યું છે. નવા સાદુરકા ગામમાં શિવ શકિત ઇન્ડસ્ટ્રીઝના લેબર કવા્ટરમા રહેતા સીમાબેન આમીચંદ એ ગઇકાલે તા. 3ના રોજ કોઈપણ કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા મથકે નોંધ કરવામાં આવી છે. અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw