હળવદ : હળવદ તાલુકાના મયાપુર ગામમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મયાપુર ગામમાં નાનજીભાઇ શીવાભાઇ દલવાડીની વાડીમાં રહેતા 24 વર્ષીય રોમીલાબેન રૂપસિંગભાઇ બામણીયા એ ગઈકાલે તા. 2ના રોજ અગમ્ય કારણસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું છે. મૃતકનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે. તેમજ તેના પતિ સાથે રહેતા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ હાલમાં પોલીસે મૃતકના બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw