મોરબી : મોરબી નિવાસી કંચનબેન અમૃતલાલ રાચ્છ (ઉંમર વર્ષ 81), તે સ્વ. અમૃતલાલ ત્રિભુવનદાસ રાચ્છના પત્ની તેમજ હસમુખરાય (93279 36274), દિનેશભાઈ (98207 56895), ગીરીશભાઈ (98251 57083) અને નિલેશભાઈ (81416 10016)ના માતાનું તારીખ 01/07/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 05/07/2021ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (પિયર પક્ષ - જમનાદાસભાઈ ભોજાણી 94282 80032) ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw