મોરબી : રમાબેન ચંદ્રકાન્તભાઇ રાવલ, તે સ્વ. ચન્દ્રકાન્તભાઈ મણિલાલ રાવલના ધર્મપત્ની તેમજ દેવેન્દ્રભાઈ ચન્દ્રકાન્તભાઈ રાવલ (97271 11304) અને રેખાબેન ભાવેશભાઈ પંડયાના માતૃશ્રીનુ તા. 26/06/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદગતનુ ટેલિફોનિક બેસણુ તા.28/06/2021 ને સોમવારે સાંજે 5 થી 6 વાગ્યે રાખેલ છે. (મો.નં. નેહાબેન રાવલ 98253 25031, નિર્સગભાઈ રાવલ 79909 97603)