મોરબી : દેવકરણભાઈ ત્રીકુભાઈ વાઘડિયા, તે દિલીપભાઈ (94276 33368)ના પિતા તેમજ દેવજીભાઈ (96014 48344), ગણેશભાઈ (81280 49005) અને હીરાલાલ (98981 18072)ના ભાઈનુ તારીખ 25/06/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધી શોક સંદેશો પાઠવી શકશે.