મોરબી : મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ રઘુવીરસિંહ રામેશ્વરલાલ બિશનોઈ (રહે. ગુસાઈઆના, હરિયાણા)ને જિલ્લા કલેકટર દ્વારા ઇસ્યુ થયેલ વોરંટ મુજબ પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલહવાલે કરવામાં આવ્યો છે.