મોરબી : રંગપર નિવાસી પ્રવીણભાઇ બચુભાઇ કાચરોલા (ઉમર વર્ષ ૪૭), તે નિશાંતભાઈ (81284 13732)ના પિતા તેમજ રમેશભાઈ (98796 89989)ના ભાઈનું તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩-૦૬-૨૦૨૧ ના રોજ સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે. અને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. કાચરોલા યશપાલભાઈ રમેશભાઈ 99988 11985, કાચરોલા જીગરભાઈ રમેશભાઈ 98981 98868)