મોરબી : મોરબીમાં યોગ દિવસ નિમિત્તે સબ જેલ ખાતે અધિકારીઓ અને કેદીઓએ યોગ કર્યા હતા. આજે તા. ૨૧/૦૬/૨૦૨૧ના રોજ મોરબીની સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જેલના અધિક્ષક, કર્મચારીઓ તથા બંધિવાન ભાઈઓ સાથે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી કરાવવામાં આવેલ હતી.