ટંકારા નજીક જુગાર રમતા 4 પકડાયા

- text


ટંકારા : ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. 55000ની રોકડ મળી કુલ રૂ. 61000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text