મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારે 6 થી સાંજે 6 સુધીનો વરસાદ મોરબી 36 mm ટંકારા 27 mm માળીયા 25 mm વાંકાનેર 29 mm હળવદ 24 mm