1983થી કાર્યરત લિડિંગ કોચિંગ ક્લાસે અત્યાર સુધીમાં દેશને સેંકડો રેન્કર્સ સીએ આપ્યા 250 સીએની ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શ્રેષ્ઠ કોચિંગ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સીએ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. જે.કે શાહ કલાસીસમાં આગામી 17 જૂન- ગુરુવારથી નવી બેચ શરૂ થઈ રહી છે. જે.કે. શાહ કલાસીસ એટલે CA બનવાનો સરળ માર્ગ. વર્ષ 1983થી કાર્યરત આ સંસ્થામાં 250 જેટલા સીએ ફેકલ્ટી શ્રેષ્ઠ કોચિંગ પુરુ પાડે છે. દર વર્ષે ભારતભરમાંથી 35000થી વધુ વિદ્યાર્થીઓ સીએ કે સીએસ જેવા કોર્સ જે.કે. શાહ કલાસીસમાં કરે છે. સીએ ફાઇનલની ગત નવેમ્બર એક્ઝામમાં 34 વિદ્યાર્થીઓનો નેશનલ લેવલમાં રેન્ક આવ્યો હતો. જેમાં 1,3,5,9,11,17,19,20 રેન્કનો સમાવેશ થાય છે.સીએ ઇન્ટરમાં છેલ્લી 3 એક્ઝામથી ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક જે.કે.શાહ કલાસીસના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. સીએ ફાઉન્ડેશનમાં નવેમ્બર 2019માં 193 વિદ્યાર્થીઓના નેશનલ લેવલે રેન્ક્સ આવ્યા છે. શા માટે સીએ પસંદ કરવું ? ધો. 12 પછી માત્ર સીએ અને સીએસ જેવા જ પ્રોફેશનલ કોર્સ કરી શકો છો. બીજા કોર્ષ બીકોમ કે બીબીએ પછી થાય છે. જીએસટી અને નોટબંધી પછી સીએની માંગમાં તથા રિઝલ્ટમાં જબરદસ્ત વધારો થયો છે. ભારતની આર્થિક ઉન્નતિના મહત્વના ભાગીદાર સીએ અને સીએસ છે. બીકોમ, બીબીએ કે બીસીએ જેવા ગ્રેજ્યુએટ કોર્સ સાથે સમયનો સર્વશ્રેષ્ઠ સદઉપયોગ સીએ કે સીએસ સૌથી ઓછા ખર્ચમાં, સૌથી વધુ સફળતાની તૈયારી કરાવતો કોર્સ છે. ધો. 12 પછી સીએનો 5 વર્ષનો કુલ ખર્ચ રૂ. 2,20,000 ધો. 12 પછી સીએસનો 4.5 વર્ષનો કુલ ખર્ચ રૂ. 1,20,000 શા માટે જે.કે. શાહ કલાસીસમાં સીએ કે સીએસ કરવું જોઇએ? ભારતમાં 52થી વધુ બ્રાન્ચ ગુજરાતમાં અમદાવાદ, બરોડા તેમજ રાજકોટ સહિતના શહેરોમાં અત્યાર સુધીમાં સીએમાં 1784થી વધુ નેશનલ લેવલના રેન્કર્સ જેમાં સીએ ફાઉન્ડેશનમાં 556, સીએ ઇન્ટરમાં 742 અને સીએ ફાઇનલમાં 486 રેન્કર્સનો સમાવેશ થાય છે. કઈ પરીક્ષા ક્યારે લેવાશે સીએ ફાઉન્ડેશન - નવેમ્બર 2021 સીએ ઇન્ટર - નવેમ્બર 2022 સીએ ફાઇનલ - નવેમ્બર 2025 સરનામું : જે.કે. કલાસીસ, રાધિકા હાઉસ, બીજો માળ, ડોમીનોઝ પીઝાની ઉપર, પ્રિન્સેસ હાઈસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ મો.નં. 97243 18185, 87358 10995