મોરબી : શકત શનાળા નિવાસી આણંદજીભાઈ દેવજીભાઇ કાંજીયા (ઉ.વ. 80), તે જશુબેનના પતિ, પ્રવિણભાઇ અને હરેશભાઇના પિતા, રાહુલભાઈ, પ્રિન્સભાઈ, દૈનિકભાઈ અને વૈદિકભાઈના દાદા તેમજ અનિલાબેન અને પાયલબેનના સસરાનું તા.13/06/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (પ્રવિણભાઇ 98793 52156, હરેશભાઇ 99099 10400)