મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રેઇન્બો ડિજિટલ આર્ટમાં ગ્લાસ ડિજિટલ પ્રિન્ટિંગ કરાવી આપના ફર્નીચરને આકર્ષક બનાવી શકાય છે. આ સાથે અહીંથી સીએનસી રાઉટર, લેસર કટિંગનું 2ડી તથા 3ડી જોબ વર્કની પણ સર્વિસ આપવામાં આવે છે. તો એક વખત મુલાકાત અવશ્યપણે લ્યો. મોરબીના બેલા રંગપર ગામે જેતપર રોડ ઉપર પટેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રેઇન્બો ડિજિટલ આર્ટ કાર્યરત છે. જ્યાં ગ્લાસ ડિજિટલ પ્રિન્ટિંગ, સીએનસી રાઉટર તથા લેસર કટિંગનું 2ડી તથા 3ડી જોબ વર્ક કામ કરી આપવામાં આવે છે. આ સાથે એલ્યુમિનિયમ કોમ્પોસીટ પેનલ, સિમેન્ટ પર્ટીકલ બોર્ડ, ડેકો પેનલ, ડોર, ફિલ્મફેસ પ્લાય, ઝીપસમ બોર્ડ, પ્લાય બોર્ડ, એમડીએફ, વિનિયર્સ, વુડ કોરિયન, એક્રેલીક, કેનવાસ સહિતના મટીરીયલમાં વર્ક કરી આપવામાં આવશે. આ ઉપરાંત આવી કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે.વધુ વિગત માટે મો.નં. 9099485033, 99795 65141, 97142 70601 અથવા વોટ્સએપ http://wa.link/15dxqf તથા વેબસાઈટ http://WWW.RAINBOWDIGITALART.COM ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.