મોરબી : મુળ વેજલપર, હાલ મોરબી નિવાસી બહાદુરસિંહ લાખુભા રાઠોડ (ઉ.વ.૮૩), તે બટુકસિંહ (૯૯૨૪૧ ૮૧૭૨૦), ભરતસિંહ (૯૯૧૩૩ રર૪૩૩) અને હરપાલસિંહ (૯૯૨૫ર ૫૮૬૯૮)ના પિતા તેમજ નરવીરસિંહ (૯૫૧૨૩ ૦૦૦૦૨) અને વિજયસિંહ (૯૮૨૪૭ ૪૧૯૯૯) ના દાદાનું તા.૧૧-૦૬-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.૧૪-૦૬-૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.