મોરબી-રાજકોટ હાઇવે ઉપર અકસ્માતને કારણે ટ્રાફિક જામ : અનેક વાહનો ફસાયા

- text


રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માતને કારણે બન્ને તરફ વાહનોના થપ્પા

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર બેડી માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત સર્જાતા કલાકોથી હેવી ટ્રાફિક જામ સર્જાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર બેડી નજીક માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો છે અને એકાદ કલાક કરતા વધુ સમયથી રસ્તો બંધ હોય, રાજકોટ અને મોરબી બન્ને તરફ વાહનોના થપ્પા લાગ્યા છે અને વાહનચાલકો ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે.

- text

- text