મોરબીમાં વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 11ના રોજ મોરબીમાં વાવડી ચોકડી ગૌશાળા પાસેથી હરેશભાઇ જેઠાભાઇ દેત્રોજા (ઉ.વ. 45)ને આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની કંપની 2 બોટલો (કિ.રૂ. 500)ને ઝડપવામાં આવ્યો છે. પોલીસે આરોપી હરેશની અટકાયત કરી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તેમજ આરોપી સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text

- text