સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી અંગે આજે મોરબી અપડેટ પર વેબિનાર યોજાશે

- text


મોરબી : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ, સંસ્કૃત ભારતી-મોરબી તથા મોરબી અપડેટના સહયોગથી આજે બપોરે સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી અંગે મોરબી અપડેટ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ, સંસ્કૃત ભારતી-મોરબી તથા મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે આજે તા. 12ને બપોરે 3 કલાકે ઓનલાઇન સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર ફેસબૂક પર લાઈવ જોઈ શકાશે. જે માટે https://bit.ly/3za6Fxm પર ક્લિક કરવાનું રહેશે. વધુ માહિતી માટે સંયોજક મોરબી જિલ્લા પ્રતિનિધિ મયુરભાઈ શુક્લ 98256 33154 પર સંપર્ક કરી શકાશે.

- text

- text