ગાદલા, ડાઇનિંગ સેટ, ડિજિટલ પડદા, આર્ટિફિશિયલ ગ્રાસ અને 3ડી વોલપેપર સહિતની વસ્તુઓની વિશાળ રેન્જ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફર્નીચરને લગતી હોમ ડેકોરેશનની વસ્તુઓ હવે એક જ સ્થળેથી મળી જશે. તે સ્થળ એટલે યુનિવર્સલ ડેકોર. અહીં સોફા અને તમામ પ્રકારની ચેર, ગાદલા, ડાઇનિંગ સેટ, ડિજિટલ પડદા, આર્ટિફિશિયલ ગ્રાસ અને 3ડી વોલપેપર સહિતની અનેકવિધ આકર્ષક આઈટમોનો ખજાનો છે. મોરબીમાં લીલાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટથી આગળ પાટીદાર સિલેક્શનની બાજુમાં યુનિક સ્કવેરમાં પહેલા માળે યુનિવર્સલ હોમ ડેકોર કાર્યરત છે. જ્યાં તમામ પ્રકારના સોફા અને રિવોલવિંગ ચેરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ઉપરાંત અહીં ગ્રાહકના ઓર્ડર પ્રમાણે ખાસ ચેર તેમજ સોફાઓ પણ બનાવવામાં આવે છે. આ સાથે અહીં ગાદલા, ઓફિસ ચેર, ડાઇનિંગ ટેબલ, ડિજિટલ પડદા, રોલર બ્લાઇન્ડ, આર્ટિફિશિયલ ગ્રાસ, 3ડી વોલપેપર, સોફા ફેબ્રિક સહિતની વસ્તુઓની પણ વિશાળ વેરાયટી છે. છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સલ ડેકોર ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. અહીં ક્વોલિટી અને લુક બન્ને ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે છે. ઉપરાંત કિંમત પણ અહીં આકર્ષક હોય છે. તો એક વખત યુનિવર્સલ હોમ ડેકોરની મુલાકાત અવશ્યપણે લ્યો. વધુ વિગત માટે મો.નં. 76984 88188 અથવા 87581 07889 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.