મોરબી : મોરબીના સ્વર્ગસ્થ ભુપતભાઇ ઠાકરને ભાવાંજલી રૂપે જયદીપભાઈ ઠાકર અને તેમના પરિવાર દ્વારા અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને ઝૂંપડપટ્ટી રહેતા લોકોને રસ પુરીનું ભોજન પીરસી ભાવતા ભોજન કરાવવામાં આવ્યા હતા.