ટંકારા : ટંકારા પોલીસ મથકના ગુનામાં છેલ્લા 7 મહિનાથી ફરાર વાલજીભાઈ ધનજીભાઈ મકવાણા રહે. બોટાદવાળો લતીપર ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.