મોરબી : વિરપર (મચ્છુ) નિવાસી બચુભાઈ જેઠાભાઈ રાજપરા (ઉમર વર્ષ 100), તે ડાયાભાઈ (99794 45003), મનસુખભાઈ (98252 26446) અને નાનાલાલ (ભરતભાઈ) (99095 50001) ના પિતાનું તારીખ 31 મે, 2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.