મોરબી : જીણીબેન નાથાભાઈ કાલાવડિયા (ઉ.વ. 80)નું તારીખ 31/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રવજીભાઇ નાથાભાઈ કાલાવડિયા ૯૭૨૫૯ ૨૧૯૫૦, કિશનભાઇ નાથાભાઈ કાલાવડિયા ૯૭૩૭૧ ૫૪૭૪૬)