મોરબી : મગનભાઈ ગોકળભાઈ લોરીયા, તે ત્રીકમભાઈ અને મનહરભાઈના ભાઈ તથા માર્મિકભાઈ (99090 22507) ના પિતાનું તારીખ 31 મે, 2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.