મોરબી : ગોકળભાઇ પોપટભાઈ ઘોડાસરા (ઉં.વ.95), તે સવજીભાઈ અને સુરેશભાઈ (99743 71042)ના પિતા તેમજ ભરતભાઈ (98258 73860) અને શૈલેષભાઈ (97375 80221)ના દાદાનું તા. 31/05/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલીફૉનિક શોક સંદેશો પાઠવી શકાશે.