હળવદ : હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ હરેશભાઈ સોમાભાઈ ઉધરેજા ઉ.વ. 32 રહે. ચૂપણી તા. હળવદવાળાને જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ થયેલા પાસા વોરંટ હેઠળ ડિટેઇન કરીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.