મોરબી: મુક્તાબેન ચંદુલાલ વાછાણી ઉં.વ. 83 તે વિનોદરાય (9824266188) અને ગિરીશકુમાર (8866586481)ના માતા તથા મિત વિનોદરાય (9099969977) અને પ્રીત ગીરીશકુમારના દાદી તથા રિઆન મિત વાછાણીના પરદાદીનું તારીખ 25ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 27ને ગુરુવારે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મગનલાલ લાધાભાઈ વાછાણી (9429247254)