મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી સમજુબેન ભીમજીભાઇ ચંડીભમર (ઉ.વ. 92), તે સ્વ. ભીમજીભાઈ માધવજીભાઈ ચંડીભમરના ધર્મપત્ની, રમણીકલાલ અને કિશોરભાઈના માતુશ્રી, ઇલાબેન અને ભાવનાબેનના સાસુ તેમજ પરાગભાઇ, ચેતનભાઈ, કાજલબેન તથા પલ્લવીબેન ધર્મેશભાઈ દયાતર, મનાલીબેન નિરવભાઈ ગંગદેવના દાદીનું તા. 24/05/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 27/05/2021ને ગુરૂવારના સાંજે 4થી 5 કલાકે રાખેલ છે. (રમણીકલાલ 98252 22913, ઇલાબેન 98793 37013, કિશોરભાઇ 98252 22925, પરાગભાઇ 98251 95950, ચેતનભાઈ 98250 90913, કાજલબેન 98254 88733, પિયર પક્ષ નગીનભાઇ ભોજાણી 98253 35555, જમનભાઇ ભોજાણી 94282 80032)