અનાજ, કઠોળ, ઘી, તેલ, ગોળ, મરી મસાલા, ખાંડ, ચા, નેચરલ નાસ્તો, એનર્જી ડ્રિંક્સ, કોસ્મેટિક, ધૂપ, અગરબત્તી સહિતની આઇટમો મળશે : ફ્રી હોમ ડિલિવરી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે ઓર્ગેનિક ખાદ્યવસ્તુઓ ખૂબ જ સરળતાથી મેળવી શકશે. કારણકે શહેરમાં R.J. ઓર્ગેનિક ફૂડ સ્ટોરમાં નેચરલ વસ્તુઓનું ખૂબ વ્યાજબીભાવે વેચાણ થઈ રહ્યું છે. તો એકવખત અવશ્યપણે તેનો લાભ લેવા જેવો છે. મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર હાઉસિંગ પાછળ શક્તિનગર સોસાયટીમાં R.J. ઓર્ગેનિક ફૂડ સ્ટોર કાર્યરત છે. જ્યાં રસાયણ મુક્ત ખાદ્યપદાર્થો તેમજ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. અહીં કોસ્મેટિક અને હર્બલ પ્રોડક્ટસ તેમજ શરીરને લાભદાયી વસ્તુઓ રાહત દરે મળે છે. વધુમાં અહીં અનાજ, કઠોળ, ઘી, તેલ, ગોળ, મરી મસાલા, ખાંડ, ચા, નેચરલ નાસ્તો, એનર્જી ડ્રિંક્સ, કોસ્મેટિક, ધૂપ, અગરબત્તી, જેવી ઓર્ગેનિક આઇટમો મળે છે. ઉપરાંત ઓર્ગેનિક ઘઉંના ઓર્ડર પણ લેવામાં આવે છે. R.J. ઓર્ગેનિક ફૂડ સ્ટોર દ્વારા હોમ ડિલિવરી સર્વિસ પણ આપવામાં આવે છે. આ હોમ ડિલિવરી સર્વિસ નિઃશુલ્ક છે. તો આજે જ એક વખત અવશ્ય આ ઓર્ગેનિક ફૂડ સ્ટોરની મુલાકાત લ્યો અથવા ફોન ઉપર સંપર્ક કરી વસ્તુનો ઓર્ડર આપો. વધુ વિગત માટે જયદીપભાઈ પટેલ મો.નં. 95862 94810 નો સંપર્ક કરવા જણાવાયું છે.