માળીયા (મી.): ખાખરેચીવાસી ધીરજલાલ પ્રાણજીવન કારિયા (ઉ.વ. 75) તે, સ્વ. પ્રાણજીવનભાઈ તુલસીદાસ કારિયાના પુત્ર તથા સ્વ. હસમુખભાઈ (ભીખાભાઈ), સ્વ..પ્રભાબેન ભાયચંદભાઈ પુજારા, ગં.સ્વ. કંચનબેન મણિલાલ ભોજાણીનાં ભાઈ તથા ધર્મેશભાઈ (9978487489), જીતુભાઈ (9978375755), પંકજભાઈ (7575048490) અને નયનાબેન હસમુખભાઈ કારિયાના ભાઈજીનું તારીખ 18ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 21ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.