મહેન્દ્રનગર : ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયાનું અવસાન મોરબી : મૂળ માનગઢ હાલ મહેન્દ્રનગર નિવાસી ભગવાનજીભાઈ જીવરાજભાઈ બાપોદરિયા (ઉ.વ. 84), તે મનહરભાઈ (99790 09275) અને ચમનભાઈ (98791 44029) તેમજ હાર્દિકભાઈ (99093 91444), વિશાલભાઈ (82002 49949), યશભાઈ અને વેદભાઈના દાદાનું તા. 18/05/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : મધુસૂદન રતિલાલ પોપટનું અવસાન મોરબી : મૂળ બંધડી-ભચાઉ હાલ કોલ્હાપુર-મોરબી નિવાસી ઠકકર મધુસૂદન રતિલાલ પોપટ (ઉમર વર્ષ 81), તે સ્વ. રતિલાલ ભગવાનજી પોપટના પુત્ર, કાંતાબેનના પતિ, સ્વ. હેમરાજભાઈ શામજીભાઇ સોમેશ્વરના જમાઈ, મહેન્દ્રભાઈ, કિરીટભાઈ, કમલેશભાઈ તથા મનીષા કનકકુમાર પૂજારા અને ગીતા હરીશકુમાર રાજલના પિતાશ્રી, ભાવનાબેન, જયશ્રીબેન તથા દર્શિકાબેનના સસરા, જેનિલ, માનવ, કિશન, દેવાંશી તથા મૈત્રીના દાદા, ઝલક જેનિલના દાદાજી સસરા, ઈશ્વરલાલ તેમજ સ્વ. કલાવતીબેનના ભાઈ, કાનજીભાઈ, ગોવિંદજી, ભરતભાઈ હેમરાજભાઇ (સોમેશ્વર-ચિત્રોડવાળા) તથા સ્વ. વિજયાબેન રસિકલાલ ચંદેનાં બનેવીનું તા. 15/05/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. 20/05/2021ને ગુરૂવારના રોજ સાંજે 4.30થી 6.00 કલાક દરમિયાન રાખેલ છે. (મહેન્દ્રભાઈ 94273 59564, કિરીટભાઈ 94204 54600, કમલેશભાઈ 98220 34380, કાનજીભાઈ 96384 05538, ગોવિંદભાઈ 98257 79230, ભરતભાઈ 99252 65505) મોરબી : લખમણભાઈ કરશનભાઈ કાસુન્દ્રાનું અવસાન મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી લખમણભાઈ કરશનભાઈ કાસુન્દ્રા (ઉ.વ. ૯૩), તે રમેશભાઇ (૮૯૮૦૬ ૦૭૦૪૦) અને કાન્તિલાલભાઇ (૬૩૫૧૩ ૫૫૨૭૩)ના પિતાનું તા. ૧૮-૦૫-૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (હેમરાજભાઇ ૯૭૧૪૦ ૨૧૯૬૯, જીવરાજભાઇ ૯૯૭૮૫ ૬૧૩૫૬, રાજેશભાઇ ૯૦૮૧૬ ૦૫૫૮૫, રાકેશભાઇ ૮૩૨૦૧ ૮૯૩૮૦, સાગરભાઈ ૬૩૫૩૪ ૦૨૨૦૫, ઉપેન્દ્રભાઇ ૬૩૫૬૫ ૨૯૩૦૩, કાનજીભાઇ ૯૮૨૫૦ ૮૫૪૦૨, કૃપલભાઈ ૮૩૨૦૭ ૫૬૬૬૩) મોરબી : સવિતાબેન અમૃતલાલ ફટાણિયાનું અવસાન મોરબી : મૂળ મોટી ગોપ હાલ મોરબી નિવાસી સવિતાબેન અમૃતલાલ ફટાણિયા (ઉ.વ. 69), તે અમૃતલાલના પત્ની, કમલેશભાઇ, અનિલકુમાર તથા અંજનાબેનના માતુશ્રી તેમજ તૃપ્તિબેન તથા સોનલબેનના સાસુનું તા. 18/05/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 21/05/2021ને શુકવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ઉતરકિયા તા. 23/05/2021ને રવિવારે ઘરમેળે રાખેલ છે. (અમૃતલાલ 99748 32724, કમલેશભાઇ 99711 33354, અનિલકુમાર 99982 53191)