મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા એક કલાકમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. વાવાઝોડાની અસરને પગલે વરસાદની સાથોસાથ ભારે પવન પણ રહ્યો છે. છેલ્લા એક કલાકના વરસાદની વિગતો જોઈએ તો મોરબીમાં 9 mm, વાંકાનેરમાં 1 mm અને હળવદમાં 5mm વરસાદ નોંધાયો છે.