મોરબી : મોરબીમાં બારશાખ રજપુત શેરીમાં રહેતા કમલેશ મોહનભાઈ પરમારના સુપુત્ર કેવલ કમલેશભાઈ પરમારે ૨૮મી નુ રોજુ રાખી કોમી એકતાની મીશાલ પેશ કરી છે. તેઓએ આ રોજુ રાખી ખુદા પાસે કોરોનાની મહામારી દૂર થાય તેવી બંદગી કરી હતી. સાથે તેમના કુળદેવી પાસે પણ સર્વેના કલ્યાણર્થે પ્રાર્થના કરી હતી.