મોરબી: વિજયાબેન નરેશભાઈ પુજારાનું અવસાન મોરબી: વિજયાબેન નરેશભાઈ પુજારા તે, મૂળ માંડલ (વિરમગામ) વાળા ઠા. નરેશભાઈ પરસોત્તમદાસ પુજારાના પત્નિ તથા મૂળ વનાળીયા વાળા ઠા. કાનજીભાઈ નારણભાઈ કક્કડના પૂત્રી તથા સ્વ. વલ્લભદાસ કક્કડ, સ્વ. અમૃતલાલ કક્કડ તથા ગોરધનભાઈ કક્કડ (9978632486)ના બહેન તથા જયદીપ-અલ્પેશના માતાનું તારીખ 9ને રવિવારના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 13ને ગુરુવારે સાંજે 4થી 6રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. પ્રવીણભાઈ કક્કડ (9408187476), ચુનીભાઈ કક્કડ (9624589603), જયેશભાઇ કક્કડ (9825983389) મોરબી: કેતનભાઈ હરેશભાઈ સોલંકીનું અવસાન મોરબી: કેતનભાઈ હરેશભાઈ સોલંકી તે, હરેશભાઈ ભગવાનજીભાઈ સોલંકી (7984990135) અને સ્વ. શોભનાબેનના નાના પુત્ર તથા સંદીપભાઈ (9106958598)ના નાનાભાઈ તથા રુદ્રેશના પિતા તથા રાજ, દર્શીત અને દક્ષિતના કાકા તથા પ્રતાપભાઈ ચગ (9825827770)ના જમાઈનું તારીખ 10ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 13ને ગુરુવારે સવારે 10થી 12 અને સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. જ્યેન્દ્રભાઈ (9909080950), ભાવેશભાઈ (7016162022) ટંકારા : અશોકભાઈ નાગજીભાઈ પરમારનું અવસાન ટંકારા : ટંકારા નિવાસી અશોકભાઈ પરમાર (ઉ.વ. 57), તે નંદલાલભાઈ (સસ્તા અનાજની દુકાનવાળા), હસમુખભાઈ (જીઆરડી જવાન)ના નાના ભાઈ તેમજ અરૂણભાઇ (હોમગાર્ડ કમાન્ડર)ના મોટા ભાઈ તથા પ્રતીક પરમારના પિતાશ્રીનું ૧૧-૫-૨૦૨૧ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખી છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે. (87581 10210 પ્રતીક પરમાર, 98253 09720 શુભવંદન પરમાર, 98795 87808 અરૂણભાઈ પરમાર) મોરબી : સરોજબેન હરજીભાઈ ફેફરનું અવસાન મોરબી : મૂળ જબલપુર હાલ મોરબી નિવાસી સરોજબેન હરજીભાઈ ફેફર (ઉ.વ. 64)નું તા. 10/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (હરજીભાઈ 99786 99516, અરવિંદભાઈ 98794 37239, કલ્પેશભાઈ 98485 51946, ચિરાગભાઈ 88855 58770) બગથળા : હરખીબેન નારણભાઈ રાંકજાનું અવસાન મોરબી : બગથળા નિવાસી હરખીબેન નારણભાઈ રાંકજા, તે હસમુખભાઈના માતુશ્રી તેમજ સાગર અને મિહિરના દાદીનું તા. 10/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (હસમુખભાઈ 99249 03419, સાગરભાઈ 82383 53157, મિહિરભાઈ 97126 83146) વાંકાનેર : રમાબેન જયંતીલાલ રાવલનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી રમાબેન જયંતીલાલ રાવલનું તા. 09/05/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 13/05/2021ને ગુરુવારે રાખેલ છે. (મનોજભાઈ 99240 23974, ઘનશ્યામભાઈ 94284 66820, અશોકભાઈ 98795 85840) આદિપુર : અજયભાઈ મનહરલાલ ભટ્ટનું અવસાન મોરબી : મૂળ બેલા અને હાલ આદિપુર ગામના નિવાસી અજયભાઈ મનહરલાલ ભટ્ટ (ઉમર વર્ષ 38), તે મનહરલાલ ભટ્ટના પુત્ર તથા કપીલભાઈ ભટ્ટના મોટાભાઈ તેમજ ચોટીલા નિવાસી નીતિનકુમાર નટવરલાલ પંડ્યાના જમાઈ તથા વિવેકભાઈ નીતિનભાઈ પંડ્યાના બનેવીનું તારીખ 10 મે, 2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 13 મે, 2021 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાન રાખેલ છે.