મોરબી : પરિવારની ચિંતા કર્યા વિના રાત્રે પણ નિષ્ઠાથી ફરજ નિભાવતા પોલીસ જવાનોને જોઈને પ્રેરણા મેળવી મોરબી જન અધીકાર મંચના પ્રમુખ સચિન કાનાબાર દ્વારા મોરબીમાં નાઈટ ડ્યૂટી કરતા હોમગાર્ડ જવાનોને વિનામુલ્યે નાશ લેવાના મશીન આપવામાં આવ્યા હતા. તેમજ આગામી દિવસોમાં હળવદ, વાંકાનેર, ટંકારાના હોમગાર્ડ જવાનોને મશીન આપવામાં આવશે, તેમ તેઓએ યાદીમાં જણાવ્યું હતું.