ફક્ત રૂપિયા 1200માં 9.5 કિલોગ્રામનું બોક્સ મેળવવા વોટ્સએપ કરો મોરબી : તાલાલાના ધાવા ગીરના માધવબાગની રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીની મોરબીમાં ખૂબ જ ડિમાન્ડ છે ત્યારે હવે માધવબાગ દ્વારા મોરબીના ગ્રાહકો માટે કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર દેશી પદ્ધતિથી દાબામાં પકાવેલી કેસર કેરી ઉપલબ્ધ બનાવવા કમર કસી છે ફક્ત રૂપિયા 1200માં 9.5 કિલોગ્રામ કેરીનું બોક્સ મેળવવા એડવાન્સ ઓર્ડર આપવો જરૂરી હોય સ્વાદ શોખીનોએ વોટ્સએપ અથવા કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તાલાલાના ધાવા ગીરમાં આવેલ માધવબાગમાં ઓરીજનલ ઓર્ગેનિક પદ્ધતિથી આંબા વિકસાવવામાં આવ્યા છે, 25 વર્ષ જુના આંબાની જીવની જેમ માવજત કરી ઓછા પાણીથી અહીં પકાવમાં આવતી કેસર કેરી સમગ્ર રાજ્યમાં અને રાજ્ય બહાર પણ મોકલવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત જ માધવબાગ ફાર્મથી સીધી જ મોરબીમાં રાજવી બ્રાન્ડ પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી માધવબાગના માલિક નિલેશભાઈ પટેલ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. રાજવી બ્રાન્ડ પ્રીમિયમ ઓર્ગેનિક કેરીનું મોરબીમાં દસેક દિવસથી આગમન થયુ છે અને સ્વાદ શોખીનો રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીના રીતસર દિવાના બન્યા છે ત્યારે માધવબાગના નિલેશભાઈ પટેલ દ્વારા મોરબીના સ્વાદ શોખીનો માટે દેશી પદ્ધતિથી કોઈપણ જાતના કેમિકલ વગર દાબામાં પકાવેલી અને શોર્ટીંગ થયેલી મીઠી મધુર પાકી કેસર કેરી પણ ઉપલબ્ધ બનાવી છે. રાજવી બ્રાન્ડ પ્રીમિયમ ઓર્ગેનિક પાકી કેસર કેરી મેળવવા આપ વોટ્સએપ અથવા કોલ કરી કેરીનો ઓર્ડર બુકીંગ કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી કાચી અને પાકી કેરીથી જરા હટકે રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી ગ્રાહકો માટે સંપૂર્ણ ક્વોલિટી કંટ્રોલના નિયમોને અનુસરીને મોકલવામાં આવે છે અને ખાસ કરીને તૈયાર પાકેલી રાજવી કેરી શોર્ટીંગ કરી 9.5 કિલોગ્રામના પેકિંગમાં ગ્રાહકોને માત્ર રૂપિયા 1200માં ખાતરીપૂર્વક મોકલવામા આવે છે. જેથી દેશી પદ્ધતિથી પકાવેલી રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક પાકી કેસર કેરી મેળવવા અત્યારે જ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી વોટ્સએપ કરો અથવા કોલ કરી આપનો ઓર્ડર બુક કરાવો. તૈયાર પાકેલી રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીનો સ્ટોક મર્યાદિત હોય વહેલાસર ઓર્ડર બુક કરવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે અને ઓર્ડર માટે મોબાઈલ નંબર 9924902228 સંપર્ક કરવો. https://api.whatsapp.com/send?phone=919924902228&text=Rajvi%20Premium%20Mango