મોરબી : મોરબી નિવાસી શંકરભાઈ પરસોત્તમભાઈ બરાસરા (પ્રજાપતિ) ઉ.વ. 85 તે, રૂપચંદભાઈ શંકરભાઈ બરાસરા (9925067191) અને મનસુખભાઈ શંકરભાઈ બરાસરા (9825993547)ના પિતા તથા રવિકુમાર રૂપચંદભાઈ બરાસરા-એન્કર, મોરબી અપડેટ (9913244602)ના દાદાનું તારીખ 8ને શનિવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફિનિક બેસણું તારીખ 10ને સોમવારે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મગનભાઈ મોહનભાઇ બરાસરા (8866264261), નરેન્દ્રભાઈ મોતીભાઈ બરાસરા (9825326153)