ટંકારા : કોરોનાનો ચેપ લાગે ત્યારે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામીન-Cની ટેબ્લેટ અથવા મોસંબી, આમળા કે જેમાંથી વિટામીન-C મળે છે, તેવા પદાર્થોનું સેવન ઉપયોગી બને છે. ત્યારે ટંકારા તાલુકાના સજનપરના વતની નિખિલભાઈ સીનોજીયા તથા સીનોજીયા પરિવાર (ડેનમાર્ક લાઈફસાયન્સ Pvt. Ltd.-અમદવાદ) તરફથી સજનપરમાં વિટામીન-Cની ટેબ્લેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.