મોરબી : નારણભાઈ કલ્યાણજીભાઈ મોરીનું અવસાન મોરબી : મોરબી નિવાસી નારણભાઈ કલ્યાણજીભાઈ મોરી, તે સ્વ. કલ્યાણજીભાઈના પુત્ર, સ્વ. ક્રિષ્નાબેનના પતિ, સ્વ. જેઠાભાઇ અને ગુણવંતભાઈના નાના ભાઈ, જીતેશભાઈ, પ્રકાશભાઈ, રમેશભાઈના કાકા, વર્ષાબેનના પિતા અને અર્જુનકુમાર સોઢાના સસરા તેમજ રવિભાઈ, દેવાંગભાઈ, મીતભાઈ, માનસી, વૈશાલી અને ફોરમના દાદા અને પ્રિયાના નાનાનું તા. 04/05/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 07/05/2021ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (રમેશભાઈ 99252 58780, પ્રકાશભાઈ 88493 46151, જીતેશભાઈ 70698 24264, અર્જુનકુમાર 88664 62803) મોરબી : પીતામ્બરભાઈ મોહનભાઈ ચાડમિયાનું અવસાન મોરબી : પીતામ્બરભાઈ મોહનભાઈ ચાડમિયા (ઉમર વર્ષ ૬૫), તે વિનોદભાઈ અને મહેશભાઈના પિતા તેમજ દિપુબેન અને હિરલબેનના સસરા તથા જીલકુમાર અને ચેલ્સીના દાદાનું તા. 04/05/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલિફોનિક સંપર્ક કરી શોક પાઠવી શકશે. (વિનોદભાઈ 95372 11805, મહેશભાઈ 96874 19255) ધૂનડા (સ.): ભીખાભાઈ મોહનભાઈ રંગપરીયાનું અવસાન મોરબી: ધૂનડા (સ.) નિવાસી ભીખાભાઈ મોહનભાઈ રંગપરીયા (ઉં.વ. 67) તે, વસંતભાઈ (9586361315) અને પ્રવીણભાઈ (6352549657)ના પિતાનું તારીખ 4ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (9825614945), હસમુખભાઈ હિરજીભાઈ રંગપરીયા (7874364419) , ઉત્તમ વસંતભાઈ રંગપરીયા (6351537475) મોરબી : કાનજીભાઈ દેવશીભાઈ જસાપરાનું અવસાન મોરબી: કાનજીભાઈ દેવશીભાઈ જસાપરા (ઉં.વ. 75) તે, ધીરજભાઈ (7567204744) અને સુરેશભાઈ (9016632622)ના પિતા તથા અર્જુનભાઇ ધીરજભાઈ જસાપરા (7622861108)ના દાદાનું તારીખ 5 ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. લાલપર : વસંતબેન હરિભાઈ દવેનું અવસાન મોરબી: મૂળ વીરવાવ હાલ લાલપર (મોરબી)વાસી વસંતબેન હરિભાઈ દવે (ઉં.વ. 67) તે, હરિભાઈ ભાણજીભાઈ દવે (9228361965)ના પત્નિ તથા ધર્મેન્દ્ર (9601399855), હર્ષદ (9998796701), કિરણ વી. જોશી અને હિના જી. જોશીના માતા તથા સ્વ. લાભશંકર બેચરલાલ ત્રિવેદી (દલડી)ના પુત્રીનું તારીખ 4ને મંગળવારે નિધન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 6ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી : ભાનુભાઈ જાદવજીભાઈ રૈયાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી ભાનુભાઈ જાદવ જીભાઈ રૈયાણી (ઉમર 82), તે દીપકભાઈ, દર્શનભાઈ અને આરતીબેનના પિતાશ્રી તેમજ દેવવ્રતના દાદાનું તા. 05/05/2021ને બુધવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : નવીનચંદ્ર હેમંતલાલ મહેતાનું અવસાન મોરબી : મોરબી નિવાસી મહેતા નવીનચંદ્ર હેમંતલાલ (ટંકારાવાળા, ઉ.વ. ૭૫), તે મેહુલ, ડિમ્પલ અને ભૈરવી વિનયભાઈ ગાંધીના પિતાશ્રી, ચુનીલાલ પીતાંબરભાઈ ઠક્કરના જમાઈનું તા. ૦૪/૦૫/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૦૬/૦૫/૨૦૨૧ને ગુરુવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. બગથળા : રાધવજીભાઈ ખીમજીભાઈ ઠોરિયાનું અવસાન મોરબી : બગથળા નિવાસી રાધવજીભાઈ ખીમજીભાઈ ઠોરિયા (ઉ.વ. ૯૩), તે પ્રભુલાલ, કરશનભાઇ અને ભુદરભાઇના પિતા, કૃણાલ, સાગર, જયદીપ યશકુમારના દાદાનું તા.૦૪/૦૫/૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદૂગતનું ટેલીફોનિક બેસણું તા.૦૬/૦૫/૨૦૨૧ને ગુરૂવાર ના રોજ બપોરે ૪થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (પ્રભુલાલ ૯૪ર૮૭ ૪૩૬૦૭, કરશનભાઇ ૯૪ર૮૩ ૪૭૬૬૫, ભુદરભાઇ ૯૪ર૭૩ ૬૧૮૬૬, કૃણાલ ૯૭૧૨૮ ૯૧૮૮૮, સાગર ૮૫૧૧૧ ૦૨૪૦૮, જયદિપ ૮૧૪૧૯ ૯૦૦૨૦, યશકુમાર ૮૧૬૦૩ ૯૬૩૬૭) ઘૂંટુ : બળવંતભાઈ કાંતિભાઈ પીઠવાનું અવસાન મોરબી : ઘૂંટુ નિવાસી બળવંતભાઈ કાંતિભાઈ પીઠવા, તે સ્વ. કાંતિલાલના પુત્ર, હિરેનભાઈ (99790 00304) અને દિવ્યેશભાઈ (97272 72487)ના પિતા તેમજ મહેશભાઈ (99790 00276), લલીતભાઈ (99790 21070) અને મહેન્દ્રભાઈ (98799 57423)ના ભાઈનું તા. 04/05/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 06/05/2021ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.