મોરબી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણનું અવસાન મોરબી : મોરબી નિવાસી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણ (ઉંમર 52), તે અમૃતભાઈ અને દયાબેનના પુત્ર, કેવલ (94278 80000)ના પિતા, બિન્દુબેન (98250 65678)ના પતિ, પ્રદીપભાઈ (97121 20000) અને અશ્વિનભાઈ (99098 73892)ના ભાઈનું તારીખ 01/05/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 02/05/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે સનરાઈસ એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે. (કૃણાલભાઈ 99982 88055, સંજયભાઈ 83200 70697, જીતેન્દ્રભાઈ 98252 79200) વાંકાનેર : રેખાબેન રસિકલાલ જાનીનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી રેખાબેન રસિકલાલ જાની (ત્રિવેણીબેન), તે રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની, તેજસ તથા કાજલના માતુશ્રી તથા (વાંકાનેર નિવાસી, મૂળ હળવદ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યાના પુત્રી તેમજ પ્રવીણભાઈ, દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનનું તારીખ - ૦૧.૦૫.૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ - ૦૩.૦૫.૩૦૨૧ને સોમવારે સાંજે ૪થી ૬ વાગ્યે રાખેલ છે. (રસિકભાઈ - ૯૨૨૮૨ ૦૫૫૦૪, તેજસ - ૯૯૦૪૪ ૯૪૪૦૦, ૯૯૦૪૨ ૯૪૪૦૦) જેતપર : ચંચીબેન ચતુરભાઈ જાકાસણીયાનું અવસાન મોરબી : જેતપર નિવાસી ચંચીબેન ચતુરભાઈ જાકાસણીયા (ઉંમર વર્ષ 92), તે ચતુરભાઈના પત્ની, રાઘવજીભાઇ અને કાંતિલાલના માતુશ્રી, અર્પિતકુમાર અને ધવલકુમારના દાદીનું તા. 01/05/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક પાઠવી શકશે. (રાઘવજીભાઈ 94280 37045, કાંતિલાલ 99746 35651, અર્પિતકુમાર 90337 60634, ધવલકુમાર 97254 44942) મોરબી : ગોવિંદભાઈ હરખભાઈ ફુલતરિયાનું અવસાન મોરબી : મૂળ બોડકી હાલ મોરબી નિવાસી ગોવિંદભાઈ હરજીભાઈ ફુલતરીયા (ઉંમર વર્ષ 87), તે અમરતબેનના પતિ, મોતીલાલ અને અશ્વિનભાઈના પિતા તેમજ વર્ષાબેન અને શોભનાબેનના સસરા તથા રાધેના દાદાનું તા. 30/04/2021ને શુક્રવારે અવસાન થયો છે. સદ્ગતનું બેસણું તારીખ 03/05/2021ને સોમવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. નંબર 98258 27449, 98253 17449, 99252 22838) મોરબી : દમયંતીબેન દામોદરભાઈ આશરનું અવસાન મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી દમયંતીબેન દામોદરભાઈ આશર (ઉમર વર્ષ 74), તે દામોદરભાઈ છગનલાલના પત્નીનું તારીખ 01/05/2021 ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. ખાંડીયા : રજનીબા લખધીરસિંહ રાણાનું અવસાન વાંકાનેર : ખાંડીયા નિવાસી રજનીબા લખધીરસિંહ રાણા, તે લખધીરસિંહ ભીખુભા રાણા (83204 27289) ના પત્ની તેમજ શિવરાજસિંહ (99241 41516) અને યુવરાજસિંહ (99045 48111) ના માતાનું તા. 01/05/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.6 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. તેમજ સદ્ગતની ઉત્તરક્રિયા તા. 7 ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે. (રાણા હરીશચંદ્રસિંહ ભિખુભા (નારૂભા) - 99258 90005)