મોરબી: વનીતાબેન વશરામભાઈ છત્રોલાનું અવસાન મોરબી: મૂળ રવાપર (નદી)ના વતની હાલ મોરબી નિવાસી વનીતાબેન છત્રોલા (ઉ.વ. ૬૨) તે વશરામભાઈ મનજીભાઈ છત્રોલાના પત્ની, મહેશભાઈ વશરામભાઈ છત્રોલા (૯૩૨૮૯ ૩૧૫૭૦), ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ છત્રોલા (૯૯૭૯૪ ૪૪૯૭૭)ના માતા, ઊર્મિલાબેન મહેશભાઈ છત્રોલા, ચંદ્રિકાબેન ધર્મેન્દ્રભાઈ છત્રોલાના સાસુનું તા. ૩૦/૪/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. નાની વાવડી: નરશીભાઈ અમરશીભાઈ અઘારાનું અવસાન મોરબી: મૂળ કુંતાસીના વતની હાલ નાનીવાવડી નિવાસી નરશીભાઈ અમરશીભાઈ અઘારા (ઉ.વ. ૫૪) તે નરભેરામભાઈ અમરશીભાઈ અઘારા (૯૯૭૮૮ ૫૭૭૯૬), ઓધવજીભાઈ અમરશીભાઈ અઘારા (૯૮૯૮૭ ૪૫૦૩૭)ના ભાઈ, અંકિત નરશીભાઈ અઘારાના પિતાનું તા. ૩૦/૪/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મોરબી: જયેન્દ્રભાઈ કરુણાશંકરભાઈ દવેનું અવસાન મોરબી: શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ જયેન્દ્રભાઈ કરુણાશંકરભાઈ દવે (ઉ.વ. ૭૧)તે રાજુભાઈ (૯૮૭૯૦ ૬૨૭૪૪), અશોકભાઈ (૭૯૯૦૮ ૯૬૪૪૪), કલ્પેશભાઈ (૯૮૨૫૮ ૨૮૭૦૬), સોનલ સંજયભાઈ દવે (અમદાવાદ) અને નેહલ માધવભાઈ દવે (રાજકોટ)ના પિતા, ક્રિષ્નાબેન, દ્રવીનાબેન અને જ્યોતિબેનના ભાઈનું તા. ૩૦/૪/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પારિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું ૧/૫/૨૦૨૧ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાક સુધી રાખેલ છે.