મોરબી: નટુભાઈ ભીમજીભાઈ પરમારનું અવસાન મોરબી: નટુભાઈ ભીમજીભાઈ પરમાર તે, સુશીલાબેનના પતિ તથા રીનાબેન, રશ્મિબેન અને દીપ્તિબેનના પિતા તથા કિંજલ, આકાંક્ષી, નિયતી, સ્મિત, કાર્તિક અને જિયાનાં નાનાનું તારીખ 30ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 1ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. અશ્વિનભાઈ પરમાર (9998362123), અશોકભાઈ પરમાર (8141675172), મયુર પરમાર (9104627400), આનંદ પરમાર (6352065142), હિતેશ ડાભી (9870098134), જયપાલ ઝાલા (8000710011), સુનિલ ચાવડા (8160001050) મોરબી: સંગીતાબેન (ગીતાબેન) સંજયભાઈ જાનીનું અવસાન મોરબી: સંગીતાબેન (ગીતાબેન) સંજયભાઈ જાની તે, સંજયભાઈ હરિલાલ જાની (9428603192)ના પત્નિનું તારીખ 30ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 3ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ભરતભાઈ હરિલાલ જાની (જી.ઇ.બી. વાળા 9925214343 - 7567829937), જગદીશભાઈ હરિલાલ જાની (9998022055) ચાંચાપર : ભુદરભાઈ મોરભાઈ હોથીનું અવસાન મોરબી : ચાંચાપર નિવાસી ભુદરભાઈ મોરભાઈ હોથી ઉં.વ..62 તે, સ્વ. ગૌરીબેનના પતિ તથા અલ્પેશભાઈ (9726040093) અને મીનાબેન ભાવેશભાઈ રંગપરિયા (9879977107)ના પિતા તથા લતાબેન અલ્પેશભાઈ (9662483028) અને ભાવેશભાઈ માધવજીભાઈ રંગપરિયા (9825777107)ના સસરા તથા ત્રિભોવનભાઈ (9974360488) અને મગનભાઈ (9428344432)ના ભાઈનું તારીખ 1ને શનિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 3ને સોમવારે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. પ્રાણજીવનભાઈ જેઠાભાઈ હોથી (9879250981) મોરબી : વેલજીભાઈ ડાયાભાઈ બાવરવાનું અવસાન મોરબી : વેલજીભાઈ ડાયાભાઈ બાવરવા (ઉ. વર્ષ ૭૨), તે રામેશ્વરના પિતાજીનું તા. ૩૦/૦૪/૨૦૨૧ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણુ તથા લૌકિક વાર બંધ રાખેલ છે. નજીકના સગાઓએ પણ આવવું નહિ, ટેલીફોનિક શોક સંદેશ પાઠવી શકાશે. (રામેશ્વર ૮૭૮૦૮ ૦૯૬૭૫, સુરેશભાઈ ૯૬૩૮૦ ૨૨૫૨૭, રસિકભાઈ ૯૮૭૯૮ ૮૫૯૬૫) મોરબી : બાબુભાઈ ભવાનભાઈ સદાતિયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી બાબુભાઈ ભવાનભાઈ સદાતિયા (ઉ.વ. ૫૮), તે ભાણજીભાઈ, ભગવાજીભાઈ અને વલમજીભાઈના ભાઈ તેમજ જીતેન્દ્રભાઈ અને યોગેશભાઈના પિતાનું તા. ર૯-૦૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું તથા લોકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (ભાણજીભાઈ ૯૫૭૪૬ ૦૧૩ર૮, વલમજીભાઈ ૭૫૬૭૫ ૨૪૪ર૭, જીતેન્દ્ર ૯૦૯૯૮ ૮૩૩૯૯, યોગેશ ૯૭૩૭૫ પ૬રર૧) મોરબી : દેવચંદભાઈ છગનભાઈ મીરાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી દેવચંદભાઈ છગનભાઈ મીરાણી (સ્ટેમ્પ વેન્ડર), તે વિપુલના પિતા તેમજ જયંતીભાઈ છગનભાઈ મીરાણીના મોટા ભાઈ અને મોહિત મીરાણી તથા વિવેક બબલુ મીરાણીના ભાઈ જીનું તા. 30/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 01/05/2021ને શનિવારના રોજ વર્ધમાનનગર, મોરબી મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. (99095 60897 જેન્તીભાઈ મીરાણી, 99256 57505 વિપુલ મીરાણી, 96388 99909 બબલુ મીરાણી, 99784 64462 પ્રફુલાબેન મીરાણી)