ચાંચાપર: મનહરભાઈ માધવજીભાઈ સનિયારાનું અવસાન મોરબી : ચાંચાપર નિવાસી મનહરભાઈ માધવજીભાઈ સનિયારા ઉં.વ. 56 તે, નિલેશભાઈ (9974162450) અને મયુરભાઈ (8347777731)ના પિતા તથા જગદીશભાઈ (9979255500) અને વલમજીભાઈ (9909928807)ના ભાઈનું તારીખ 27ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી: લાભુબેન પ્રભુભાઈ ઓડીયાનું અવસાન મોરબી: લાભુબેન પ્રભુભાઈ ઓડીયા ઉં.વ. 52 તે, પ્રભુભાઈ છગનભાઈ ઓડીયા (9879229140)ના પત્નિ તથા પરસોત્તમભાઈ અરજણભાઈ મોરડીયાના પુત્રી તથા સુરેશભાઈ (9099403275), પ્રવીણભાઈ, હર્ષદભાઈ (9924325014) અને ધર્મેન્દ્રભાઈ (9913625014)ના માતાનું તારીખ 26ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે સાંજે 4થી 5 કલાક દરમ્યાન રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. મોરબી: નંદલાલભાઈ મોહનભાઇ મકવાણાનું અવસાન મોરબી: મૂળ ચુડા હાલ મોરબીવાસી નંદલાલભાઈ મોહનભાઇ મકવાણા ઉં.વ. 68 તે, નિરુબેનના પતિ તથા વિશાલભાઈના પિતા તથા નિલમબેનના સસરા તથા વત્સલભાઈ અને જીમીબેનના દાદાનું તારીખ 26ને સોમવારે અવસાન થયું છે. સગા સ્નેહીજનો મો.નં. 9428280723 પર શોક સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. મોરબી : વશરામભાઈ મોહનભાઈ કાવરનું અવસાન મોરબી : મૂળ નાનાભેલા હાલ મોરબી નિવાસી વશરામભાઈ મોહનભાઈ કાવર (ઉંમર વર્ષ 77), તે શાંતાબેનના પતિ, જયંતીભાઈ અને ભરતભાઈ (98252 24246)ના પિતા તેમજ હર્ષાબેનના સસરા અને માનસી, નેન્સી અને શ્લોકના દાદાનું તારીખ 27/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. બગથળા : મહાદેવભાઈ ગાંડુભાઈ ઠોરિયાનું અવસાન મોરબી : બગથળા નિવાસી મહાદેવભાઈ ગાંડુભાઈ ઠોરિયા (ઉંમર વર્ષ 67), તે ગીરીશભાઈના પિતા તેમજ બાલુભાઈના ભાઈ અને પ્રિન્સકુમારના દાદાનું તારીખ 26/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ગિરીશકુમાર 96877 59120, બાલુભાઈ 75675 63805, અરવિંદભાઈ 97127 25713, રાજેશકુમાર 98982 42342, પ્રિન્સકુમાર 63595 43493) મોરબી : શૈલેષભાઈ કેશવલાલ ઝાલરીયાનું અવસાન મોરબી : મૂળ લુંટાવદર હાલ મોરબી નિવાસી શૈલેષભાઈ કેશવલાલ ઝાલરીયા (ઉંમર વર્ષ 55), તે જયશ્રીબેનના પતિ, જીનેશ (જય) (90997 90907)ના પિતા તેમજ મનહરભાઈ (94282 81415), સુકેતભાઈ (70690 66608), હિતેનભાઈ, હેમેન્દ્રભાઈ અને સુમિતભાઈ (99488 70002)ના ભાઈનું તારીખ 27/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણુ તારીખ 29/04/2021ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.