હડમતિયા : અરજણભાઇ કરમશીભાઈ ડાકાનું અવસાન ટંકારા : હડમતિયા નિવાસી અરજણભાઇ કરમશીભાઈ ડાકા (ઉ.વ.-૬૫), તે યોગેશભાઈના પિતાશ્રી અને પરસોતમભાઈ, રતીલાલભાઈના નાનાભાઈ તેમજ પ્રફુલભાઈ, નવિનભાઇ, વિનોદભાઈના કાકા અને પાર્થકુમારના દાદાનું તા. ૨૬/૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. (યોગેશભાઈ અરજણભાઈ ડાકા 99988 08818, વિનોદભાઈ રતીલાલભાઇ ડાકા 63526 77221, રમેશભાઈ રતીલાલભાઇ ડાકા 74348 00753, નવીનભાઈ પરસોત્તમભાઈ ડાકા 99098 75247, પાર્થકુમાર પ્રફુલભાઈ ડાકા 97264 95444) હડમતીયા : હિરાબેન ધરમશીભાઈ ડાકાનું અવસાન ટંકારા : હડમતીયા નિવાસી હિરાબેન ધરમશીભાઈ ડાકા (ઉ.વ.-૭૬), તે પ્રવિણભાઈ, જીવરાજભાઇના માતૃશ્રી તેમજ યશભાઈના દાદીનું તા. ૨૬/૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની મહામારીને કારણે લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. (પ્રવિણભાઈ- 98249 40674, જીવરાજભાઇ 98248 24886, યશભાઇ 92653 40941) મોરબી: મનોજભાઈ અનુપરામ અગ્રાવતનું અવસાન મોરબી: મોરબી નિવાસી મનોજભાઈ અનુપરામ અગ્રાવત ઉં.વ. 62 તે, ધવલભાઈ (9904733815), દેવાંગભાઈ (8866204324)ના પિતાનું તારીખ 26ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 30ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ભરતભાઈ અનુપરામ નિમ્બાર્ક (9924275458), કૌશિકભાઈ અનુપરામ નિમ્બાર્ક (9824241996), રાજુભાઈ અનુપરામ નિમ્બાર્ક (8780286730) ઘુનડા (ખા.) : કેશવજીભાઈ હરિભાઈ જીવાણીનું અવસાન ટંકારા : ઘુનડા (ખા.) નિવાસી કેશવજીભાઈ હરિભાઈ જીવાણી, તે માધવજીભાઈ, રમેશભાઈ તથા જયંતીભાઈના અદા તથા હિરેન, સતીશ અને યોગેશના મોટા દાદાનું તા. ૨૭/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક સંદેશો પાઠવી શકશે. (માધવજીભાઈ ૯૯૭૯૪ ૮૧૬૮૮, રમેશભાઈ ૯૮૭૯૨ ૪૩૬૦૩, હિરેનભાઈ ૯૯૯૮૧ ૯૪૩૮૪) મોરબી : હસમુખભાઇ મોહનભાઈ કાંજીયા તથા રંજનબેન હસમુખભાઇ કાંજીયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી વાણંદ સ્વ. મોહનભાઈ ઠાકરશીભાઈ કાંજીયાના પુત્ર હસમુખભાઇ મોહનભાઈ કાંજીયા (ઉમર વર્ષ ૬૬) અને પુત્રવધુ રંજનબેન હસમુખભાઇ કાંજીયા (ઉમર વર્ષ ૫૯), તેઓ સૌરાષ્ટ્ર હેરવાળા રાજેશભાઇના નાના ભાઈ-ભાભી, બટુકભાઈ તથા રમેશભાઈના મોટા ભાઇ-ભાભી, જીતેન્દ્ર, પ્રકાશ અને અલકાબેન (ચકુ)ના પિતા-માતા તેમજ મુકેશકુમાર ધીરુભાઈ રાવરાણીના સસરા-સાસુનું તારીખ ૨૬/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૯/૦૪/૨૦૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (બટુકભાઈ 98258 29638, રમેશભાઈ 98248 19220, જીતેશભાઇ 99780 68485 અને પ્રકાશભાઈ 98700 65745)